New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/DPJSSOuUIAA7KbE.jpg)
ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/11/DPIc3R3VQAAXx3u-1024x576.jpg)
પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે સવારે જ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ગુજરાત આવી પહોંચ્યા હતા.
અમિત શાહ BJP પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે તેઓ ભાવનગરનાં ઘોઘા સર્કલથી BJPની બાઈક રેલીમાં જોડાયા હતા. જીતુ વાઘાણીએ રાજપરા ખોડિયાર માતાનાં મંદિરે દર્શન પણ કર્યા હતા.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/11/DPIc0R1VQAAiXOs-1024x768.jpg)
ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાવનગર પશ્ચિમ બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી.
Latest Stories