ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને ગુગલ મેપ વાળી સ્લીપ અપાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને ગુગલ મેપ વાળી સ્લીપ અપાશે
New Update

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પ્રથમ તબક્કાની ચૂંટણી તારીખ 9 ડિસેમ્બરે યોજાનાર છે, અને ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભાની ચૂંટણી પણ આ તબક્કામાં જ યોજાશે.

ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લાનાં 11,29,578 મતદારોને ગુગલ મેપ વાળી મતદાર કાપલી આપવા માટેની કવાયત શરુ કરવામાં આવી છે. અને 1318 બીએલઓ મતદારોનાં ઘરે ઘરે જઈને આ સ્લિપનું વિતરણ કરશે.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article