New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/04/6.jpg)
ગુજરાત રાજ્યના પોલીસ વડા તરીકે પી.પી.પાન્ડેયે પોતાના પદ પરથી સુપ્રીમ કોર્ટમાં પત્ર લખીને રાજીનામુ આપી દીધુ હતુ,જેને સર્વોચ્ચ અદાલતે સ્વીકારી લેતા રાજ્ય સરકારે મહિલા IPS ગીથા જોહરીની DGP પદે નિમણુંક કરવામાં આવી છે.
રાજ્યના સિનિયર પોલીસ ઓફિસર ગીથા જોહરી રાજ્યના પ્રથમ મહિલા પોલીસ વડા તરીકે નિમણુંક પામ્યા છે.
Latest Stories