New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/03/646-1483466015_835x547.jpg)
રાજ્યમાં વાહનચાલકોને વાહન વ્યવહાર અધિનિયનના વિવિધ નિયમોના ભંગ બદલ સીસીટીવી દ્રારા ડાયરેક્ટ ફોટો લઈને ઈ મેમો આપી દંડ વસુલવાની પદ્ધતિ ફરી શરૂ કરવામાં આવશે,
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/03/e-memo3.jpg)
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઈ મેમોની પુન શરૂઆત કરવાની જાહેરાત કરી હતી ને જણાવ્યું હતું કે આગામી 15 એપ્રિલથી ઈ મેમો ની શરૂ કરવામાં આવશે, સાથે તમામ ગુજરાતના મહાનગરોમાં આ આદેશનો અમલ કરવામાં આવશે
Latest Stories