ગુજરાતના મહાનગરોમાં 15મી એપ્રિલથી ઈ -ચલણ મેમો સેવા ફરીથી શરૂ

ગુજરાતના મહાનગરોમાં 15મી એપ્રિલથી ઈ -ચલણ મેમો સેવા ફરીથી શરૂ
New Update

રાજ્યમાં વાહનચાલકોને વાહન વ્યવહાર અધિનિયનના વિવિધ નિયમોના ભંગ બદલ સીસીટીવી દ્રારા ડાયરેક્ટ ફોટો લઈને ઈ મેમો આપી દંડ વસુલવાની પદ્ધતિ ફરી શરૂ કરવામાં આવશે,

publive-image

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઈ મેમોની પુન શરૂઆત કરવાની જાહેરાત કરી હતી ને જણાવ્યું હતું કે આગામી 15 એપ્રિલથી ઈ મેમો ની શરૂ કરવામાં આવશે, સાથે તમામ ગુજરાતના મહાનગરોમાં આ આદેશનો અમલ કરવામાં આવશે

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article