New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/DRpdKbmVwAAVNFQ.jpg)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમત મળ્યા બાદ તારીખ 22મી શુક્રવારનાં રોજ સાંજે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનાં નામની જાહેરાત કરવામાં આવી હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/12/DRpdKbnUIAAQBpc.jpg)
ગાંધીનગરનાં કમલમ ખાતે ભાજપનાં ચૂંટાયેલા ધારાસભ્યોની એક બેઠક મળી હતી, આ બેઠકમાં કેન્દ્રીય ઓબ્ઝર્વર તરીકે અરુણ જેટલી , અને સરોજ પાંડે પણ ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય દળની બેઠકમાં નક્કી થયા પ્રમાણે ગુજરાતનાં મુખ્યમંત્રી પદે વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી તરીકે નીતિન પટેલનાં નામની જાહેરાત કરવામાં આવી છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/12/DRpdKbpVQAAlX18.jpg)
આ બેઠકમાં પૂર્વ સીએમ આનંદીબેન પટેલ, ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતનાં નેતાઓ કમલમમાં ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories