ગુજરાતનાં સીએમ તરીકે વિજય રૂપાણી રિપીટ થતા પરિવારમાં ખુશીનો માહોલ

New Update
ગુજરાતનાં સીએમ તરીકે વિજય રૂપાણી રિપીટ થતા પરિવારમાં ખુશીનો માહોલ

ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેની ધુરા પુનઃએકવાર વિજય રૃપાણીનાં હાથમાં સોંપવામાં આવી છે. અને સીએમ પદને લઈને શરુ થયેલી તમામ અટકળોનો અંત આવ્યો હતો.

સીએમ તરીકે વિજય રૂપાણીની પુનઃ નિમણુકનાં અવસરને રાજકોટવાસીઓ સહિત તેમના પરિવારજનોએ આવકારી ઉજવણી કરી હતી.

સીએમ વિજય રૃપાણીનાં પરિવારજનોએ મીઠાઈઓ વહેંચીને મોઢું મીઠું કરાવી આ અવસરનની ઉજવણી કરી હતી. અને સીએમ વિજય રૂપાણીનાં શાસનમાં ગુજરાતનો વિકાસ રથ વધુ વેગવંતો બને તેવી પ્રાર્થના પણ પરિવારજનોએ કરી હતી.

Latest Stories