ગુજરાતમાં ચૂંટણી સમયે CRPF અને BSFનાં 32000 જવાનો રહેશે તૈનાત

New Update
ગુજરાતમાં ચૂંટણી સમયે  CRPF અને BSFનાં  32000 જવાનો રહેશે તૈનાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે CRPF અને BSFનાં 32000 જવાન તૈનાત રહેશે. જ્યારે 55000 પોલીસકર્મીઓ પણ ખડેપગે સુરક્ષામાં હાજર રહેશે.

હિમાચલ પ્રદેશમાં ચૂંટણી 9 નવેમ્બરનાં રોજ યોજાઈ રહી છે. ત્યારે 10000 સેનાના અને 14000 પોલીસકર્મીઓ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત તારીખ 25મી બુધવારે લાભપાંચમનાં દિવસે થઈ શકે છે.

ચૂંટણી કમિશનનાં કહેવાનુંસાર કેન્દ્રીય સશસ્ત્ર બળોની 320 કંપનીઓ ગુજરાત ચૂંટણી વખતે સુરક્ષામાં તૈનાત રાખવામાં આવશે. જ્યારે હિમાચલમાં માત્ર 100 કંપનીઓ જ તૈનાત રહેશે.

Latest Stories