New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/06/DCIbai_UwAADHvm.jpg)
સોમવારે ગુજરાતના અમરેલી શહેરમાં સ્મૃતિ ઈરાની પર એક ખેડૂત કર્જ માફીની માંગ કરતા બંગડી ફેંકી હતી.
અમેરલીમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા સભાને સંબોધિત કરવામાં આવી હતી ત્યારે કેતન કાસવાલા નામના 20 વર્ષીય ખેડૂતે કેન્દ્રીય મંત્રી પર બંગડી ફેંકી હતી, આ ઘટના થતા તરત પોલીસે કાસવાલાની અટકાયત કરી હતી.સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ ઘટના બાદ સ્મૃતિ ઈરાનીના કહેવાથી પોલીસે કાસવાલાને છોડી મુક્યો હતો.
મંગળવારના રોજ આ ઘટનાને લઈ સ્મૃતિ ઈરાનીએ કોંગેસ પર આક્ષેપ કરીને તેઓએ વ્યક્તિને મોકલીને એક મહિલા પર આક્રમણ કરવામાં આવ્યુ હોવાનું જણાવ્યુ હતુ.
Latest Stories