જંબુસર વિધાનસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર સંજય સોલંકીએ ટંકારી ખાતે કર્યુ મતદાન

જંબુસર વિધાનસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર સંજય  સોલંકીએ ટંકારી ખાતે કર્યુ મતદાન
New Update

ભરૂચ જિલ્લાની 150 જંબુસર વિધાનસભાની બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર સંજય સોલંકીએ મતદાન કર્યુ હતુ.

જંબુસર વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.

કોંગ્રેસનાં ઉમેદવાર સંજય સોલંકીએ ટંકારી ગામ ખાતે મતદાન કરીને પોતાની જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યો હતો.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article