New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/06213233/11.jpg)
કોરોનાની મહામારીને અનુસંધાને દ્વારકા કલેકટર નરેન્દ્રકુમાર મીના દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી જન્માષ્ટમી ઉત્સવને ધ્યાને લઇને દ્વારકા કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું. જેમાં આગામી ૧૦-૦૮-૨૦૨૦ થી ૧૩-૦૮-૨૦૨૦ સુધી ભક્તોને દર્શન માટે પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
૪ દિવસ દરમ્યાન અંદાજે ૧.૫૦ લાખથી વધુ જેટલા ભાવિકો એકઠા થવા નાં સંભાવનાને પગલે અને કોરોના સામે સાવચેતીનાં પગલે લેવાયો મહત્વ નો નિર્ણય લેવામાં આવ્યો છે.
Latest Stories