ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ BTP બેનર હેઠળ નોંધાવી ઉમેદવારી

New Update
ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ  BTP બેનર હેઠળ નોંધાવી ઉમેદવારી

ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ભારતીય ટ્રાઇબલ પાર્ટી ( BTP )નાં બેનર હેઠળ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાને ચૂંટણીપંચે JDUનાં નિશાન પરથી ચૂંટણી ન લડી શકે તેવો આદેશ આપ્યો હતો. તેથી છોટુભાઈ વસાવાએ BTPનાં બેનર હેઠળ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યુ છે.

છોટુભાઈ વસાવાએ પોતાના સમર્થકો સાથે ઝઘડીયા એસડીએમ કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધવી હતી.

Latest Stories