New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/asha-bhosle-twitter_640x480_51507020776.jpg)
બોલીવુડની કોકિલકંઠી ગાયિકા આશા ભોસલેએ મંગળવારે દિલ્હીમાં પોતાના વેક્સ સ્ટેચ્યુનું ઉદ્દઘાટન કર્યુ હતુ. આ સુંદર અને આબેહૂબ વેક્સ સ્ટેચ્યુ રાજધાનીનાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યું છે.
આ મીણના પૂતળામાં આશા ભોસલે એમની ચિત્ત - પરિચિત્ત એવરગ્રીન સ્ટાઈલમાં નજરે ચઢે છે. એના સ્ટેચ્યુ પર રહેલી મોતીઓની માળા, કેશમાં ગજરો અને હાથમાં માઈક અનેરી સુંદરતા પ્રદાન કરે છે. આશાએ જ્યારે પોતાના પૂતળાને જોયુ તો તે બસ એને નિહાળતા જ રહી ગયા હતા.
Latest Stories