નવસારી જિલ્લાની 4 માંથી 3 બેઠકો પર ભાજપનો વિજય

New Update
નવસારી જિલ્લાની 4 માંથી 3 બેઠકો પર ભાજપનો વિજય

નવસારી જીલ્લાની 4 બેઠકો માંથી ભાજપાએ ૩ બેઠકો જાળવી રાખી છે, જયારે કોંગ્રસે 1 બેઠક પર જીત હાંસલ કરી હતી.

વિધાનસભાની ચૂંટણીમાં જાતી આધારિત સમીકરણોએ જોર પકડ્યું હતું અને સમાજ જાતિઓના ખપ્પરમાં છૂટો છવાયો થયો હતો. જેમાં સત્તાધારીઓને સત્તા માંથી ઉતારી દેવા પાટીદાર ફેકટર સાથે દલિત અને બક્ષીપંચો મેદાને ઉતર્યા હતા. તેમછતાં વડાપ્રધાન નેરેન્દ્ર મોદીનો જાદુ ચાલી જતા જીલ્લાની નવસારી, જલાલપોર, ગણદેવી વિધાનસભામાં ભાજપનો ભગવો લેહરાયો છે. જોકે વાંસદા બેઠક પર ફરી કોંગ્રસે વિજેતા બની છે.

174 – જલાલપોર બીજેપી આર સી પટેલ – 25661ની લીડ સાથે વિજયી

175 - નવસારી બીજેપી પિયુષ દેસાઈ – 46296ની લીડ સાથે વિજયી

176 ગણદેવી બીજેપી – નરેશ પટેલ – 57261ની લીડ સાથે વિજયી

177 વાંસદા કોંગ્રસ – અનંત પટેલ – 18393ની લીડ સાથે વિજયી

Latest Stories