New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/maxresdefault-181.jpg)
નવસારી જિલ્લાની વિધાનસભાની બેઠકો પર કાઉન્ટીંગ શરુ થયું છે,અને ભારે ઉત્તેજના સભર માહોલ સર્જાયો છે.
નવસારી જિલ્લાની વિધાનસભાની બેઠકોની મતગણતરી શરુ થતાંની સાથે જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી છે,અને રૂઝાનમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે પકડ દાવની રમત ચાલી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
Latest Stories