નવસારી જિલ્લાની વિધાનસભા બેઠકોનું મતગતરીનું કાઉન્ટિંગ શરુ

નવસારી  જિલ્લાની વિધાનસભા બેઠકોનું  મતગતરીનું  કાઉન્ટિંગ શરુ
New Update

નવસારી જિલ્લાની વિધાનસભાની બેઠકો પર કાઉન્ટીંગ શરુ થયું છે,અને ભારે ઉત્તેજના સભર માહોલ સર્જાયો છે.

નવસારી જિલ્લાની વિધાનસભાની બેઠકોની મતગણતરી શરુ થતાંની સાથે જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી છે,અને રૂઝાનમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે પકડ દાવની રમત ચાલી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article