નવસારીમાં BSPનાં ઉમેદવારે ડિપોઝીટમાં 5000નું ચિલ્લર જમા કરાવ્યુ

નવસારીમાં BSPનાં ઉમેદવારે ડિપોઝીટમાં 5000નું ચિલ્લર જમા કરાવ્યુ
New Update

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીની ઉમેદવારી નોંધાવવાનાં અંતિમ દિવસે ચૂંટણી અધિકારીઓની કચેરીમાં ધમધમાટ જોવા મળ્યો હતો.

publive-image

નવસારી વિધાનસભાની બેઠક પરથી બહુજન સમાજ પાર્ટી ( BSP )નાં ઉમેદવાર ગુણવંત રાઠોડે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.પરંતુ તેઓએ ડિપોઝીટમાં રૂપિયા 5000નું ચિલ્લર જમા કરાવતા ચૂંટણી અધિકારીની કચેરીનાં અધિકારીઓ ધંધે લાગ્યા હતા.

publive-image

BSPનાં ઉમેદવાર ગુણવંત રાઠોડે પ્રજાએ આપેલા પૈસાથી ડિપોઝીટ ભરી હોવાનું જણાવ્યુ હતુ.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article