નવસારીમાં કોંગ્રેસનાં પૂર્વ કેન્દ્રીય મંત્રી કુમારી શેલજાનો ડોર ટુ ડોર પ્રચાર

New Update
નવસારીમાં કોંગ્રેસનાં પૂર્વ કેન્દ્રીય મંત્રી કુમારી શેલજાનો ડોર ટુ ડોર પ્રચાર

નવસારીમાં કોંગ્રેસ દ્વારા મતદારોને રીઝવવા રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસનાં અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કુમારી શેલજાને ડોર ટુ ડોર સંપર્ક માટે મેદાનમાં ઉતાર્યા છે.

ડોર ટુ ડોર પ્રચારમાં કોંગ્રેસ દ્વારા મહિલાઓનાં મત મેળવવા માટે લોકસંપર્ક તેજ કરવામાં આવ્યો છે,આ પ્રચાર દરમિયાન કુમારી શેલજાએ ભાજપનાં સુપ્રીમો અને દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

Latest Stories