New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/maxresdefault-215.jpg)
વર્ષ 2018નાં બજેટને લઈને લોકો સરકાર પાસેથી ઘણી રાહતોની આશા રાખી રહ્યા છે, ત્યારે નવસારીનાં વકીલ તેમજ ગણદેવી તાલુકા ખેડૂત સંઘ પ્રમુખ ગોવિંદભાઇ પટેલે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં અંદાજપત્ર નાના અને મધ્યમ વર્ગનાં લોકોને રાહત રૂપ અને સહાય રૂપ હોવુ જોઈએ તેમ જણાવ્યુ હતુ.
વધુમાં ગોવિંદભાઇ પટેલે જણાવ્યુ હતુ કે ખેતી પશુપાલનને પ્રોત્સાહન મળે તેમજ જંતુનાશક દવાઓનાં ટેક્સ ઘટાડીને ખેડૂતોને રાહત આપવામાં આવે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.
Latest Stories