નીતા અંબાણીને રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન એવોર્ડ રાષ્ટ્રપતિનાં હસ્તે એનાયત કરાયો

New Update
નીતા અંબાણીને રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન એવોર્ડ રાષ્ટ્રપતિનાં હસ્તે એનાયત કરાયો

રિલાયન્સ ફાઉન્ડેશન યુથ સ્પોર્ટ્સ માટે નીતા અંબાણીને નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં હસ્તે રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

નીતા અંબાણી ફૂટબોલ સ્પોર્ટસ ડેવલોપમેન્ટ લી.નાં અધ્યક્ષ અને સંસ્થાપક છે. એફએસડીએલ, ઇન્ડિયન સુપર લીગ (આઈએસએલ) અને રિલાયન્સ ફાઉન્ડેશન યૂથ સ્પોર્ટસના સંરક્ષક પણ છે.

Latest Stories