New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/ranveer-singh-twitter_640x480_71506999059.jpg)
ફિલ્મ મેકર સંજય લીલા ભંશાલીની બહુ ચર્ચિત ફિલ્મ પદ્માવતીનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય કિરદાર અલાઉદ્દીન ખીલજીના રોલમાં રણવીર સિંહ જોવા મળી રહ્યો છે. તેણે ટ્વીટર પર આ પોસ્ટરને શેર કર્યું છે.
આ પહેલા રાણી પદ્માવતી અને રાજા રતન સિંહનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં પદ્માવતીના રોલમાં દિપીકા અને રાજા રતન સિંહના રોલમાં શાહિદ કપૂર જોવા મળશે.
Latest Stories