New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/27_01_2018-ceasefire-nowshera-sector.jpg)
પાકિસ્તાને શનિવારની સવારે ફરી એક વાર નિયંત્રણ સીમા પર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યુ હતુ, આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો હોવાનું પણ જાણવા મળ્યુ છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/01/ceasefire-Nowshera-sector1.jpg)
સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આતંકીઓ ભારતમાં આતંકી ઘટનાને અંજામ આપવા માટે ઘુસણખોરી કરવામાં માંગતા હતા.જેને ભારતીય જવાનોએ નિષ્ફળ બનાવી દીધી હતી.ત્યારે પાકિસ્તાની રેંજર્સ દ્વારા રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરીને મોર્ટારથી હુમલો કરવામાં આવી રહ્યો છે.અને સતત થઇ રહેલા ફાયરિંગનાં કારણે સ્થાનિક લોકોમાં ભય છવાઇ ગયો છે.
Latest Stories