પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં MBBSનાં વિદ્યાર્થીએ કર્યો આપઘાત

New Update
પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં MBBSનાં વિદ્યાર્થીએ કર્યો આપઘાત

પાટણ-ઉંઝા હાઇવે ઉપર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીએ અપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ MBBSમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી પોતાની કોલેજમાં આવેલી બોયઝ હોસ્ટેલના 10માં માળે ગયો હતો અને ત્યાં જઇ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જોકે આ અપઘાત કરવા પાછળનું કારણ હાલમાં નથી મળ્યું છે.

publive-image

Latest Stories