New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/04/pm-narendra-modi.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 42મી વાર ઓલ ઈન્ડિયા રેડિયો ઉપરથી દેશવાસીઓ સાથે મનકી બાત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત દ્વારા દેશવાસીઓ સાથે સંવાદ સાધે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગઈ વખતે દેશના વિકાસમાં વૈજ્ઞાનીકોના ફાળા વિશે વાત કરી હતી સાથે તેમણે મહિલાસશક્તિકરણની પણ વાત કરી હતી.
Latest Stories