New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/IMG_20171214_095701.jpg)
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટેનું મતદાન શરુ થયું છે, અનેક દિગ્ગ્જ નેતાઓ મતદાન કરી રહ્યા છે, ત્યારે પીએમ મોદીનાં માતા હિરાબાએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/12/pm-modis-mother-votes-1-urgent_647_121417092642.jpg)
ગાંધીનગર ખાતે પીએમ મોદીનાં માતા હિરાબાએ સેક્ટર - 22નાં બૂથ નંબર 171 પરથી મતદાન કર્યું હતુ. તેમની સાથે પીએમ મોદીનાં ભાઇ પંકજ મોદી પણ પહોંચ્યા હતા. ત્યારે હિરાબાએ પરિવાર સાથે મતદાન કર્યુ છે.
Latest Stories