પીએમ મોદીનાં માતા હિરાબાએ મતદાન કરીને લોકશાહીનો ધર્મ નિભાવ્યો

પીએમ મોદીનાં માતા હિરાબાએ મતદાન કરીને લોકશાહીનો ધર્મ નિભાવ્યો
New Update

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટેનું મતદાન શરુ થયું છે, અનેક દિગ્ગ્જ નેતાઓ મતદાન કરી રહ્યા છે, ત્યારે પીએમ મોદીનાં માતા હિરાબાએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

publive-image

ગાંધીનગર ખાતે પીએમ મોદીનાં માતા હિરાબાએ સેક્ટર - 22નાં બૂથ નંબર 171 પરથી મતદાન કર્યું હતુ. તેમની સાથે પીએમ મોદીનાં ભાઇ પંકજ મોદી પણ પહોંચ્યા હતા. ત્યારે હિરાબાએ પરિવાર સાથે મતદાન કર્યુ છે.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article