પ્રિયંકા ચોપરા બની વિશ્વની બીજા નંબરની મોસ્ટ બ્યુટીફુલ વુમન

New Update
પ્રિયંકા ચોપરા બની વિશ્વની બીજા નંબરની મોસ્ટ બ્યુટીફુલ વુમન

ગ્લોબલ અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેના શો ક્વાન્ટિકો દ્રારા વિશ્વભરમાં લોકપ્રિય બની ચુકી છે. અને હવે તેને મોસ્ટ બ્યુટીફુલ વિમેન્સ ઓફ 2017ની યાદીમાં બીજા ક્રમાંકનું સ્થાન મળ્યુ છે.

મિશેલ ઓબામા તેમજ હોલીવુડ અભિનેત્રીઓ એન્જેલિના જોલી, એમાં સ્ટોન, એમાં વોટસન અને માર્ગેટ રોબીનને પણ દેશી ગર્લ પ્રિયંકાએ પાછળ મૂકી દીધી છે, આ યાદીમાં પહેલા સ્થાને અમેરિકન સિંગર બિયોન્સે અને બીજુ સ્થાન પ્રિયંકા ચોપરાને મળ્યુ હતુ.

Latest Stories