/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/04/sddefault-6.jpg)
પ્રિયા પ્રકાશ વારિયરની મલયાલમ ફિલ્મ ઓરૂ અદાર લવ રિલીઝ થઈ ચુકી છે. તો બિજી તરફ પ્રિયા પ્રકાશ વારિયરની લોકપ્રિયતામા દિવસે અને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે પંદર દિવસમા બિજો વિડીયો પ્રિયાનો વાઈરલ થયો છે. જેમા પ્રિયા નૈન મટકા કરતી જોવા મળે છે. જેમા તેના આઈબ્રોની એક નવી જ સ્ટાઈલ જોવા મળે છે.
પહેલાપણપ્રિયાનોવિડીયોથયોહતોવાઈરલ
પંદર દિવસમા પ્રિયા પ્રકાશ વારિયરનો સતત બિજો વિડીયો વાઈરલ થયો છે. આ પહેલ પણ પ્રિયાનો વિડીયો વાઈરલ થયો છે જેમા તેણી શોપિંગ મોલમા હતી. વાઈરલ થયેલા વીડિયોમા રેડ કલરનો ડ્રેસ પહેર્યો છે. જે ડ્રેસમા પ્રિયા એક અલગ જ અંદાજમા જોવા મળી હતી. તો સાથો સાથ વીડિયોમા સપષ્ટ પણે જોઈ શકાઈ છે કે કઈ રીતે પ્રિયા તેના મિત્રોને શોપિંગ મોલમા મળી હતી. પ્રિયંકાનો નવો વીડિયો જે વાઈરલ થયો છે તે 26 સેકન્ડનો છે. આ વીડિયો બાદ પ્રિયા વાઈરલ ગર્લ બની ચુકી છે. પ્રિયાનો આ વીડિયો તેના એક ફૈનની સાઈટ પર રિલીઝ કરવામા આવ્યો હતો.