ફેસબુક પર જોવા મળશે ટીવી શોના એપિસોડ

New Update
ફેસબુક પર જોવા મળશે ટીવી શોના એપિસોડ

સોશિયલ નેટવકીંગ સાઈડ ફેસબુક પર જલ્દી જોવા મળશે ટીવી શોના એપિસોડ, ફેસબુક પર લાઈવ ફીચર ને સફળતા મળ્યા બાદ હવે ફેસબુક અનેક પ્રકારના ટીવી શો કાર્યક્રમ બતાવવાનું વિચારી રહ્યા છે.

વોલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યા અનુસાર ફેસબુકમાં રમતગમત, વિજ્ઞાન, લાઇફ સ્ટાઈલ, પોપ ફીચર, અને ગેમ જેવા અલગ અલગ પ્રકારના ઓરીજીનલ શો બતાવવામાં આવશે.

ફેસબુક પર અઠવાડિયામાં આવતા એપિસોડ પણ પ્રસારણ કરી શકશે, એમાં 30 મિનિટ સમય આપવામાં આવશે, આ સુવિધા માટે ફેસબુક વધારે પૈસા પણ આપવામાં માટે તૈયાર હોવાનું જાણવા મળ્યુ છે, ફેસબુકમાં ખોટા સમાચાર પર અંકુશ લગાવામાં માટે આ ફીચર તૈયાર કરવામાં આવી રહ્યુ છે, અને ફેક સમાચાર પર "ડિસ્પ્યુટેડ" નું ટેગ લગાવવા માં આવશે, જેથી ટેગ લાગેલા સમાચાર ખોટા માનવામાં આવશે.

Latest Stories