બજેટમાં ઈન્ક્મ ટેક્સનાં દરમાં ઘટાડો કરીને નોકરિયાત વર્ગને રાહત આપવી જોઈએ : સંજય નાયક

New Update
બજેટમાં ઈન્ક્મ ટેક્સનાં દરમાં ઘટાડો કરીને નોકરિયાત વર્ગને રાહત આપવી જોઈએ : સંજય નાયક

નવસારીનાં સામાજિક કાર્યકર સંજયભાઈ નાયકે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે બજેટમાં દેશનાં વિકાસ રથને આગળ ધપાવે તે પ્રકારની યોજનાઓને સરકાર દ્વારા અમલમાં લાવવી જોઈએ.

વધુમાં સંજય નાયકે જણાવ્યુ હતુ કે બજેટમાં ઇન્કમ ટેક્સનાં દરમાં સરકાર ફેરફાર કરીને નોકરિયાત એટલે કે મધ્યમ વર્ગને રાહત રૂપ હોવા જોઈએ જેથી કરીને તેઓની આવક માંથી તેઓ બચત પણ સારી રીતે કરી શકે અને તેમનું જીવન ધોરણ પણ સુધરે.

Latest Stories