New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/maxresdefault-211.jpg)
સામાન્ય બજેટ જાહેર થવામાં હવે માત્ર ગણતરીનાં કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે દરેક વર્ગનાં લોકો સરકાર પાસેથી રાહતોની અપેક્ષા રાખી રહ્યા છે, ભરૂચની વર્કિંગ વુમન મેડિકલ પ્રોફેશનમાં કામ કરતા પરવીનબહેન મુન્શીએ શિક્ષણમાં રાહત માટેની આશા વ્યક્ત કરી હતી.
વધુમાં પરવીનબહેન મુન્શીએ જણાવ્યુ હતુ કે વર્તમાન સમયમાં પુસ્તકો થી માંડીને નોટબુક સહિતની શૈક્ષણિક વસ્તુઓ ખુબ જ મોંઘી થઇ છે,ત્યારે બજેટમાં શિક્ષણ સસ્તુ થાય તેમજ શૈક્ષણિક કિટ પણ સસ્તી થાય એવી જોગવાઈ સરકારે કરવી જોઈએ.જેથી સામાન્ય લોકો પોતાના બાળકોને સારુ શિક્ષણ આપી શકે.
--
Latest Stories