બજેટમાં સરકારે કર મર્યાદા વધારીને સામાન્ય લોકોને રાહત આપવી જોઈએ , અરુણ ગાંધી

New Update
બજેટમાં સરકારે કર મર્યાદા વધારીને સામાન્ય લોકોને રાહત આપવી જોઈએ , અરુણ ગાંધી

સામાન્ય બજેટમાં દરેક વર્ગનાં લોકો સરકાર પાસે રાહતની આશા રાખી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરનાં અનાજ વેપારી મંડળનાં ઉપપ્રમુખ અરુણકુમાર ગાંધીએ આ વખતનાં બજેટમાં ટેક્સ સ્લેબમાં વધારો કરીને સરકાર સામાન્ય લોકોને રાહત આપે તેવી આશા વ્યક્ત કરી હતી.

વધુમાં અરુણકુમાર ગાંધીએ જણાવ્યુ હતુ કે સિનિયર સિટીઝન્સને લાભો મળે તેમજ ટેક્સ ઓડિટની સમય મર્યાદા પણ સરકાર દ્વારા વધારવામાં આવે તેવી આશા પણ તેઓએ વ્યક્ત કરી હતી.

Latest Stories