New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/03/Ind-v-Ban.jpg)
દિનેશ કાર્તિકની છેલ્લી બે ઓવરમાં વિસ્ફોટક બેટિંગની મદદથી ભારતીય ટીમ શ્રીલંકામાં યોજાયેલી ત્રિકોણીય સિરીઝની ફાઇનલમાં બાંગ્લાદેશને ચાર વિકેટે પરાજય આપી ચેમ્પિયન બની છે
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/03/dinesh-karthik_806x605_71521393629.jpg)
બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવી ૧૬૬ રન બનાવ્યા હતા. જ્યારે બાંગ્લાદેશ નજર સામે દેખાતી જીતથી વંચિત રહી ગયું હતુ. જીતવા માટેના ૧૬૭ના ટાર્ગેટને પાર પાડતાં ભારતે ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૬૮ રન કર્યા હતા. જેના જવાબમાં ભારતે ૨૦મી ઓવરના અંતિમ બોલે દિનેશ કાર્તિકના છગ્ગાની મદદથી વિજય મેળવ્યો હતો.
Latest Stories