New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/06/google-doodle-nutan-759.jpg)
નૂતનની 81મી જયંતી પર એમના પ્રશસંકોની સાથે ગુગલે પણ વિશેષ ડુડલ દ્રારા અભિનેત્રીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.
નૂતને બંદિની, સુજાતા,સીમા, તેરે ઘર કે સામને, મિલન, મેં તુલસી તેરે આંગણ કી, જેવી દર્જનો હિટ ફિલ્મોમાં પોતાના બેહતરીન અભિનયથી નિર્દશકોની તે પહેલી પસંદ હતી, ગુગલ એ ડુડલના દ્રારા આ અભિનેત્રીના ચેહરાના વિભિન્ન ભાવોની કૃતિઓ રજુ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.
નૂતને પોતાની ફિલ્મી સફરની શરૂઆત હમારી બેટીથી કરી હતી, અને ચાર દર્શકો થી પણ વધારે પોતાના લાંબા કરિયરમાં 70 થી પણ વધારે ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
નૂતનએ રજનીશ બહલ સાથે લગ્ન કર્યા હતા અને 54 વર્ષની ઉંમરે બ્રેસ્ટ કેન્સરના કારણે તેમનું અવસાન થયુ હતુ.
Latest Stories