New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/30pix2.jpg)
બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ કિંગ્સ ઇલેવન પંજાબ કો ઓનરે વધુ એક ક્રિકેટ ટીમની માલિક બની છે.
પ્રીતિ ઝીન્ટાએ દક્ષિણ આફ્રિકાની ટી - 20 ગ્લોબલ ટીમમાં સ્ટેલેનબોશ ફ્રેન્ચાઇઝીને ખરીદી હોવાનું જાણવા મળ્યું છે.
ક્રિકેટ દક્ષિણ આફ્રિકાનાં અધિકારી હારુન લોગાટે પ્રીતિ ઝિન્ટા દ્વારા ફ્રેન્ચાઈઝીને ખરીદવા બદલ તેઓને શુભેચ્છા પાઠવી હતી, અને જણાવ્યું હતુ કે આ બાબત લીગ વિશ્વ સ્તર પર લોકપ્રિય હોવાની સાબિતી આપે છે.
Latest Stories