બોલીવુડમાં બાયોપિકનો ધમધમાટ, સાયના નહેવાલનું પાત્ર ભજવશે શ્રદ્ધા કપૂર

New Update
બોલીવુડમાં બાયોપિકનો ધમધમાટ, સાયના નહેવાલનું પાત્ર ભજવશે શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂરે સોશિયલ મીડિયા પર સાયનાનો ફોટો અપલોડ કરવાની સાથે એની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી હોવાનો ખુલાસો કરતા લખ્યુ કે હું ભાગ્યશાળી છું કે મોટા પરદે સાયનાની ભૂમિકા ભજવવાનો અવસર મળી રહ્યો છે.

સાયના નહેવાલ, ભૂતપૂર્વ નંબર વન બેડમિન્ટન સ્ટાર, એક ભારતીય યુવતી, લાખો લોકોની પ્રેરણા, યુવાનોની આદર્શ, ત્રીસ વર્ષીય શ્રદ્ધા કપૂર એની ઓર એલ બાયોપિક હસીનામાં વ્યસ્ત છે, ફિલ્મમાં તે દાઉદની બહેન હસીના પારકરની ભૂમિકા ભજવી રહી છે, જોકે શ્રદ્ધાનું કહેવું છે કે સાયના એની અત્યાર સુધીની સૌથી મુશ્કેલ ફિલ્મ હશે, એટલું જ નહીં, ફિલ્મની તૈયારી પણ પડકારજનક હશે, મને જરૂર છે આપ સૌની શુભેચ્છાની, ફિલ્મનું દિગ્દર્શન સ્ટેનબી કે ડબ્બા અને હવા હવાઇના દિગ્દર્શક અમોલ ગુપ્તે કરી રહ્યા છે.

Latest Stories