ભરૂચ :કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર પટેલની જન્મ જ્યંતી અને સ્વ ઇન્દિરા ગાંધીજીની પુણ્ય તિથિ ઉજવાઇ

New Update
ભરૂચ :કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર પટેલની જન્મ જ્યંતી અને સ્વ ઇન્દિરા ગાંધીજીની પુણ્ય તિથિ ઉજવાઇ

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર પટેલ ની જન્મ જયંતી અને પ્રથમ મહિલા

વડાપ્રધાન સ્વ ઇન્દિરા ગાંધીની પુણ્ય તિથિ નિમિત્તે સ્મરણાંજલીનો કાર્યક્રમ યોજાયો

હતો.

publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image

ભારતાના શિલ્પી અને ભારત ના નાયબ વડા સ્વ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ

તેમજ એકતા અને અખંડિતતા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર પ્રથમ મહિલા વડાપ્રધાન

સ્વ ઈન્દીરા ગાંધીની પુર્ણય તીથી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા

કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો.ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના

પ્રમુખ પરિમલસિંહ રણાના અધ્યક્ષ સ્થાને યોજાવામાં આવ્યો હતો.જેમાં સ્વ સરદાર વલ્લભ

ભાઈ પટેલ તેમજ ઈન્દીરા ગાંધીની છબીને કોગ્રેસી કાર્યકરો દ્વારા સુતરની આંટી તેમજ

પૂષ્પ માળા અર્પણ કરી એમના કાર્યોને યાદ કર્યા હતા. સાથે સેવાશ્રમ સ્થીત સરદારની

પ્રતિમા તેમજ સોનેરી મહેલ સ્થીત પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પી હતી. આ પ્રસંગે

પ્રવક્તા નાઝુ ફડવાલા,અરવિંદ દોરાવાલા,સમશાદઅલી  સૈયદ, હેમેન્દ્ર

કોઠીવાલા સહિત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.

Latest Stories