New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/maxresdefault-214.jpg)
ભરૂચ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ તેમના ધર્મપત્ની સાથે હેડક્વાર્ટર ખાતેની શાળામાં મતદાન કર્યુ હતુ.
ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ ચરણનું મતદાન શરુ થયુ છે, ભરૂચ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ ધર્મપત્ની સાથે ભરૂચનાં પોલીસ હેડકવાટર્સ ખાતેની મિશ્ર શાળામાં મતદાન કર્યુ હતુ.
ભરૂચ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ સૌને પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીનાં પર્વમાં સહભાગી બનવા માટેની અપીલ કરી હતી.
Latest Stories