ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા 73માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી

New Update
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા 73માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી

આજે સમગ્ર ભારત 73મો સ્વાતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ ઓફીસ ખાતે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા અને શહેર પ્રમુખ વિકી શોખી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રાણા દ્વારા ઘ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યાં હતાં અને મીઠાઈ વહેંચી હતી. કાર્યક્રમમાં ઉપસ્થીત કાર્યકરો હોદ્દેદારોએ એકમેકને સ્વાતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

Latest Stories