New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/maxresdefault-196.jpg)
ભરૂચ જિલ્લાની જંબુસર - આમોદ વિધાનસભા મતક્ષેત્ર માટે યોજાયેલા મતદાન પ્રક્રિયામાં મતદારોએ ઉત્સાહ દર્શાવ્યો હતો.
આમોદનાં લાલબાપુ દરગાહ વિસ્તારમાં રહેતા દિવ્યાંગ સાકેરાબેન સાબીરઅલી સૈયદે અશક્ત હોવાછતાં તેઓએ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.તેમના ભાઈ તેમને ઉંચકીને મતદાન બુથ સુધી લઇ ગયા હતા, અને તેમને મતદાન કરીને લોકશાહીનો ધર્મ નિભાવ્યો હતો.
અમોદમાં 8 કલાક થી શરુ થયેલા મતદાન પ્રક્રિયામાં મતદાન મથકો પર મતદારોનો ધસારો જોવા મળ્યો હતો.
Latest Stories