New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/IMG-20180126-WA0053.jpg)
ભરૂચ જેસીઆઈ ઇન્ટરનેશનલ ચેમ્બર દ્વારા ગુજરાત સરકાર દ્વારા સંચાલિત જીવીકે 108 ઇમરજન્સી સર્વિસનાં કર્મચારીઓ ને તેમની નિઃસ્વાર્થ ,નિઃશુલ્ક અને પ્રામાણિકતા માટે સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જેજે વિંગનાં ચેરપર્સન સાક્ષી શર્મા દ્વારા 108 એમ્બ્યુલન્સનાં પ્રોગ્રામ મેનેજર ફૈયાઝ પઠાણ તથા 108નાં કર્મચારીઓનું સન્માન કરાયુ હતુ, અને તેઓની કામગીરીને બિરદાવી હતી.
Latest Stories