New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/maxresdefault-98.jpg)
ભરૂચ વિધાનસભાની પાંચ બેઠકોની કે.જે.પોલિટેક્નિકમાં મતગણતરી ચાલી રહી છે.અને ઉમેદવારો સહિત સૌ કોઈમાં પરિણામને લઈને ભારે ઉત્તેજનાં જોવા મળી રહી છે.
ભરૂચ વિધાનસભાની જંબુસર ,વાગરા ,ઝઘડીયા ,ભરૂચ અને અંકલેશ્વર વિધાનસભા બેઠકો માટેની મતગણતરી કે.જે.પોલિટેક્નિકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી ચાલી રહી છે. અને પરિણામને લઈને રાજકીય પક્ષો તેમજ લોકોમાં ભારે ઉત્તેજનાં જોવા મળી રહી છે.
Latest Stories