ભરૂચ વિધાનસભા પર ભાજપનાં ઉમેદવાર દુષ્યંત પટેલે ઉમેદવારી નોંધાવી

ભરૂચ વિધાનસભા પર ભાજપનાં ઉમેદવાર દુષ્યંત પટેલે ઉમેદવારી નોંધાવી
New Update

ભરૂચ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા વર્તમાન ધારાસભ્ય દુષ્યંત પટેલને ઉમેદવાર તરીકે રિપીટ કરવામાં આવ્યા હતા, તેઓએ પોતાનાં સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી.

ભરૂચ વિધાનસભા બેઠક પર ભારે રહસ્ય બાદ ભાજપ દ્વારા ત્રીજી ટર્મ માટે ધારાસભ્ય દુષ્યંત પટેલની પસંદગી કરવામાં આવી હતી.

દુષ્યંત પટેલે પોતાનાં સમર્થકો સાથે વિશાળ રેલી યોજીને ત્રીજી ટર્મ માટે ચૂંટણી અધિકારીની કચેરીમાં નામાંકન ભર્યુ હતુ.

આ પ્રસંગે દુષ્યંત પટેલે એક વાતચીતમાં જંગી મતોની સરસાઈ થી વિજેતા બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article