ભરૂચ વિધાનસભા બેઠક માટે ધારાસભ્ય દુષ્યંત પટેલનાં નામની જાહેરાત થતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો

ભરૂચ વિધાનસભા બેઠક માટે ધારાસભ્ય દુષ્યંત પટેલનાં નામની જાહેરાત થતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો
New Update

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી ભાજપે ઉમેદવારોનાં નામની ત્રીજી યાદી જાહેર કરી છે, અને 134 ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભરૂચમાં સતત ત્રીજી ટર્મ માટે ધારાસભ્ય દુષ્યંત પટેલની ઉમેદવાર તરીકે પસંદગી થતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાય ગયો હતો.

ભરૂચ વિધાનસભાની બેઠક પર થી ત્રીજી ટર્મ માટે દુષ્યંત પટેલ ઉમેદવારી કરશે, ભાજપ દ્વારા રહસ્ય બાદ અંતમાં તેઓનાં ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવતા કાર્યકર્તાઓએ ખુશી વ્યક્ત કરી હતી.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article