New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/000-1.jpg)
ભરૂચના ચાવજ ખાતે રેલ્વે ફાટક ઉપર કાર્યરત ફાટક બંધ
કરતું એંગલ તુટી પડતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અટવાયા હતા.
ભરૂચના ચાવજ ખાતે ફાટક્નું અપડાઉન થતું એંગલ અચાનક
તુટી જતા ચાવજથી હાઇવે તરફ જતાં વાહનો અટવાયા હતા.પ્રાથમિક ધોરણે આ એંગલ કોઇ અજાણ્યા
વાહને તોડ્યું હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.અચાનક એંગલ તુટ્યાની જાણ રેલ્વે કર્મીઓને
થતાં તેઓ તત્કાલ ઘતના સ્થલે ધસી આવ્યા હતા અને તુટેલ અંગલને પુન: યથાવત સમારકામ કરી
કાર્યરત કરવા અને અટવાયેલ ટ્રાફીકને યથાવત કરવા કવાયત હાથધરી હતી.
Latest Stories
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/WhatsApp-Image-2019-10-29-at-3.01.19-PM.jpeg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/WhatsApp-Image-2019-10-29-at-3.01.20-PM.jpeg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/WhatsApp-Image-2019-10-29-at-3.01.21-PM-1.jpeg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/WhatsApp-Image-2019-10-29-at-3.01.21-PM.jpeg)