ભરૂચના ધારાસભ્ય દુષયંત પટેલને રાજકીય અને સામાજિક કાર્યોમાં સેવા અર્થે ડૉક્ટરેટની ડિગ્રી એનાયત

New Update
ભરૂચના ધારાસભ્ય દુષયંત પટેલને રાજકીય અને સામાજિક કાર્યોમાં સેવા અર્થે ડૉક્ટરેટની ડિગ્રી એનાયત

સરદાર વલ્લભભાઈ પટેલ કોનવોકેશન ૨૦૧૮ દીક્ષા સમારોહમાં અપોલો બાઇબલ યુનિવર્સિટી દ્વારા ભરૂચના ધારાસભ્ય દુષયંત પટેલ ને તેમના રાજકીય અને સામાજિક કાર્યોમાં સેવા અર્થે ડૉક્ટરેટની ડિગ્રી આપી સન્માનિત કરાયા હતા.

publive-image

સરદાર વલ્લભભાઈ પટેલ કોનવોકેશન ૨૦૧૮ અંતર્ગત ફેથ કેલવરી એજ્યુકેશન તેમજ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના સયુંકત ઉપક્રમે પંડિત ઓમકારનાથ હોલ ખાતે યોજાયેલ દીક્ષા સમારોહ કાર્યક્રમમાં વિવિધક્ષેત્ર માં સામાજિક કાર્ય કરતા તેમજ મીડિયાકર્મીઓનું સન્માન કરાયું હતું

publive-image

Latest Stories