ભરૂચનાં આમોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભાને સંબોધશે

ભરૂચનાં આમોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભાને સંબોધશે
New Update

ભરૂચ જિલ્લાનાં આમોદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભાને સંબોધિત કરશે, પીએમ મોદીની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા છે.

publive-image

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 3 રવિવારનાં રોજ થી બે દિવસ માટે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા છે, અને તેઓએ ભરૂચ જિલ્લાનાં આમોદ ખાતે થી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે.

publive-image

આમોદમાં પીએમ મોદીની સભા દરમિયાન બોલીવુડનાં ગાયક હંસરાજ હંસ સહિત ભાજપનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.

publive-image

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article