ભરૂચ:વણકર સમાજ દ્વારા જિલ્લાના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ તેમજ અપરણિત યુવક-યુવતી પરિચય મેળો યોજાયો

New Update
ભરૂચ:વણકર સમાજ દ્વારા જિલ્લાના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ તેમજ અપરણિત યુવક-યુવતી પરિચય મેળો યોજાયો

સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લાના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ અને અપરણિત યુવક યુવતીઓનો પરિચય મેળો ભરૂચ ખાતે આવેલ ડૉ. અબેડકર ભવનમાં યોજવામાં આવ્યો હતો.

publive-image

આ પ્રસંગે સમાજના અગ્રણી અને સામાજિક અગ્રણી એવા ધનજીભાઈ પરમાર, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, સમાજના હોદ્દેદારો વિગેરેની હાજરી સાથે જિલ્લાના સમાજના લોકો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.કાર્યક્રમમા ભોજનની વ્યવસ્થા ધનજીભાઈ પરમાર તરફથી કરવામાં આવી હતી.

Latest Stories