New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/e9004f98-def4-4be8-ac36-fa17c2da1bce.jpg)
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જૂનાગઢ ખાતેનાં મોતીબાગ ખાતે કાળાનાણાં નાબુદી દિનની ઉજવણીમાં ભાગ લીધો હતો.
ત્યારબાદ પંડીત દિન દયાળ ભવન ખાતે ગીર - સોમનાથ, જૂનાગઢ શહેર, જૂનાગઢ જીલ્લા અને પોરબંદરનાં કાર્યકર્તા અને આગેવાનોને મળીને ચૂંટણી અંગેની ચર્ચા વિચારણા કરોને માર્ગદર્શન આપ્યુ હતુ.
પહેલા અમિત શાહે સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા હતા.
Latest Stories