ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું ભરૂચમાં આગમન

New Update
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું ભરૂચમાં આગમન

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પાંચ દિવસનાં ગુજરાત પ્રવાસે છે, અમિત શાહે મહાસંપર્ક અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. અને રાજ્યનાં વિવિધ જિલ્લાની મુલાકાત પણ તેઓએ લઇ રહ્યા છે. જેના ભગરૂપે અમિત શાહ ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા.

ભરૂચમાં અમિત શાહ ભરૂચ અને નર્મદા જિલ્લાનાં ભાજપનાં પદાધિકારીઓ અને વરિષ્ઠ નેતાઓ સાથે સંગઠન તેમજ આગામી ચૂંટણીની રણનીતિ સંદર્ભે જરૂરી ચર્ચા કરશે.

Latest Stories